VTV - MUSEUM OPENED AT THE BARTON LIBRARY AT BHAVNAGAR
ભાવનગરની બાર્ટન લાઈબ્રેરી ખાતે સંગ્રહાલય ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવન ચરીત્રને આવરી લેતા સાહીત્ય અને સામગ્રીઓને પ્રજા સમજી શકે તેવા ઉમદા હેતુથી આ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.
VTV - BEST LIBRARY TITLES BHAVNAGAR
ભાવનગર શહેરની ૧૩૦ વર્ષ જૂની બાર્ટન લાઈબ્રેરીને સતત ત્રીજા વર્ષે શ્રેષ્ઠ લાઈબ્રેરીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.સરકાર તરફથી આ લાઇબ્રેરીને ગ્રાન્ટ મળતા હવે તેને આર્થિક સંકડામણ ભોગવવી નહી પડે...
STATE LEVEL EXCELLENT LIBRARY AWARD FOR SONGADH PUBLIC LIBRARY, BHAVNAGAR - VTV
પુસ્તકો મનુષ્યના સાચા મિત્રો છે. આ મિત્રકર્મને સાર્થક કરવામાં નિમિત્ત બનનાર ભાવનગરના સોનગઢ સાર્વજનિક પુસ્તકાલયને રાજયકક્ષાનો ઉત્તમ પુસ્તકાલય એવોર્ડ એનાયત થયો છે.
Best Attractions and Places to See in Bhavnagar, India
Bhavnagar Travel Guide. MUST WATCH. Top things you have to do in Bhavnagar. We have sorted Tourist Attractions in Bhavnagar for You. Discover Bhavnagar as per the Traveler Resources given by our Travel Specialists. You will not miss any fun thing to do in Bhavnagar.
This Video has covered Best Attractions and Things to do in Bhavnagar.
Don't forget to Subscribe our channel to view more travel videos. Click on Bell ICON to get the notification of updates Immediately.
List of Best Things to do in Bhavnagar, India
Victoria Park
Takhteshwar Temple
Malnath Shiv Temple
Khodiyar Mandir
Nishkalang Mahadev Temple
Aksharwadi Temple
Blackbuck National Park
Barton Library
Gaurishankar Lake
City Mall
Bhavnagar Travel Guide in Gujarati - India
Bhavnagar is a district in Gujarat State of India.
wildlife Sanctuary, Palaces, mahel, Nilambaug Palace, Jain yatra dham, jain tirth, holy palace, divine, Shri Hastagiri Tirth - Hastagiri, Shri Kadambgiri Tirth - Kadambgiri, Shri Palitana Tirth - Palitana, Shri Talaja Tirth - Talaja, Shri Vallabhipur Tirth - Vallabhipur, Shri Datha Tirth - Datha, Aksharwadi Swaminarayan temple, Barton Library and Museum, Gandhi Smriti, Ganga Deri, Gangahaja, Gaurishankar Lake, Ghogha Beach, Gopnath, Khodiyar Mandir, Koliyak beach, Malnath Shiv Temple, Pillgarden, Piram Bet Island, Takhteshwar Temple, Trambak Falls, Victoria Park, Water lock gate, Top3 Lords Resort, Gariadhar, Sihor, Umrala,
Mahuva :
--
Dahod
--
Narmada
--
Ambaji
--
Anand
--
Bagdana
--
Bhavnagar
--
Botad
--
Dang
--
Nageshwar
--
Navsari
--
Palitana
--
Panchmahal
--
Pavagadh
--
Porbandar
--
Surendranagar
--
Kaliyar National Park
--
Amreli
--
Banaskantha
--
Bharuch
--
Dwarka
--
Jamnagar
--
Junagadh
--
Patan
--
Rajkot
--
Sabarkantha
--
Somnath
--
Vadodara
--
Valsad
--
Bhavnagar : Barton Library Pase Avara Tatvo Dwara Modi Rate Gadio Ma Nukshan Karayu
Bhavnagar : Barton Library Pase Avara Tatvo Dwara Modi Rate Gadio Ma Nukshan Karayu
Gandhi Smurti, Bhavnagar Documentary
27 Dec 2015
Retail Fancy Shirt / Cotton शटॅ का मेला High Quality Products, Navratri, Bhavnagar GUJARAT
Retail Shirt in cheapest price,
Shop Name - NEWSTAR COLLECTION
Address - VORABAZAR Road, Barton Library, opposite Maniyar Street, Bhavnagar city Gujarat
Call / WhatsApp - 9327535252
For inquiry contact on mhcomputechsolution@outlook.com
We are one of the Digital Marketing Agency in the city contact us for more details.
Thanks
Quality products सस्ता और अच्छा Retail Jeans, Diwali Offer / VORABAZAR Bhavnagar
Shop - NEWSTAR COLLECTION
Address - Vorabazar road, Opposite Maniyar street, Land Mark BARTON LIBRARY, Bhavnagar (Gujarat)
WhatsApp / Call +91 9327535252
Notice in the 100-bit BitCoin case in Bhavnagar ॥ Sandesh News
Subscribe to Sandesh News for More News & Updates:
Follow us on
Facebook :
Twitter :
For Updates on your Phone download our app from Playstore
:
Bhavnagar : Barton Library Dwara Chitra Spardha Nu Ayojan Karayu
Bhavnagar : Barton Library Dwara Chitra Spardha Nu Ayojan Karayu
Gaurishankar Lake in Bhavnagar!
Black-winged Stilt, Flamingoes, a slulking Reef Heron and Demoiselle Cranes. The Fmaingoes are mostly immature first year birds. Also, see a pair of Grey Partridge or teetar (Francolinus pondicerianus), a heron and a Ring Dove or ghughi. All these are seen at Gaurishankar lake, Gujarat.
Gaurishankar Lake is situated in Bhavnagar, Gujarat. This spectacular lake amidst the hills is also well known for bird watching. The visitor would get an opportunity to witness the geese, cranes, ducks, pelicans and waders during the summer months.
This footage is part of the professionally-shot broadcast stock footage archive of Wilderness Films India Ltd., the largest collection of imagery from South Asia. The Wilderness Films India collection comprises of thousands of hours of high quality broadcast imagery, mostly shot on HDCAM 1080i High Definition, HDV and XDCAM. Write to us for licensing this footage on a broadcast format, for use in your production! We are happy to be commissioned to film for you or else provide you with broadcast crewing and production solutions across South Asia. We pride ourselves in bringing the best of India and South Asia to the world... Reach us at rupindang [at] gmail [dot] com and admin@wildfilmsindia.com.
GANDHI SMRUTI MEMORIAL'S HISTORICAL BUILDING IN DILAPIDATED, BHAVNAGAR - VTV
1955 મા દેશના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ એ ભાવનગરમા ગાંધીજીની કાયમી યાદ રહે અને તેમના જીવનને આવરી લેતા ગાંધીદર્શન માટે એક મેમોરીયલ ગાંધીસ્મૃતિના નામે પ્રજાને અપર્ણ કર્યુ હતુ. પરંતુ આજે આ ગાંધીસ્મૃતિનુ મકાન અત્યંત જર્જરીત છે અને અહી બનાવેલ ખાદીભંડાર પણ મરણ પથારીએ છે, ત્યારે આ ગાંધીજીના આ વારસાને સાચવવાના બદલે અહીના સતાધીશો આ હેરીટેજ બિલ્ડીંગના કેટલાક ભાગોના ટુકડા ભાડે આપી તેનુ અસત્તિવ ટકાવવા મથાપણ કરી રહયા છે જેના માટે નગરજનોનુ માથુ શરમથી ઝૂકી જાય તેવી સ્થિતનુ નિર્માણ થવા પામ્યુ છે.
VTV- NEGLECT VICTORIA GARDEN, BHAVNAGAR
ભાવનગર શહેરની મધ્યમાં આવેલુ અને 500 એકરમાં ફેલાયેલુ ઐતિહાસિક વિક્ટોરીયા પાર્ક આજે 125 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. જો કે આ વારસાની જોઈએ તેવી સંભાળ લેવાતી નથી અને આ વિસ્તાર પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યુ હોવાની લાગણી શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.
VTV- PEAK ON ELECTION PROPAGANDA, BHAVNAGAR
ભાવનગર પૂર્વની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર કાર્ય જોરશોરથી શરુ કર્યો છે. તમામ જ્ઞાતિના મતદારોનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર બે લાખ અગિયાર હજાર આઠસો બત્રીસ મતદારો છે. અહીં છેલ્લી 4 ટર્મથી ભાજપ સત્તા પર છે. પરંતુ નવા સીમાંકનને કારણે ભાજપ માટે જીત મેળવવાનું કાર્ય મુશ્કેલ બન્યુ છે. તો કોંગ્રેસે પણ સત્તા પ્રાપ્ત કરવા નવ યુવાન નેતા રાજેશ જોશીને ટિકિટ આપી બેઠક કબ્જે કરવા કમર કસી છે.
Bhupendrasinh Chudasma inaugurated Nari Regional Science Museum at Bhavnagar
Gujarat Minister Bhupendrasinh Chudasma inaugurated Nari Regional Science Museum at Bhavnagar
VTV - PROPERTY ISSUE IN MAHANAGAR PALIKA - BHAVNAGAR
ભાવનગર મહાનગરપાલિકામાં મિલકત આકારણી ઓછી કરી મકાન માલિકને ફાયદો થાય તે માટે અઘિકારીઓ દ્વારા ચાલતા કૌભાંડ સામે આવ્યું છે. મહાનગપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેશનમાં ચાલતા આ કૌભાંડ સામે લાવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
Retail Cheapest Winter Tshirt - सस्ता और अच्छा - Single Piece Milega
Super Quality Tshirt available in very cheapest price.
Winter Special
Branded logo tshirt
half /Full Sleeve funky tshirt
Jacket
Woolen Tshirt
IMP Material
Shop: NEWSTAR COLLECTION
ADD: Barton Library, Vora Bazar, Opposite Maniyar Street,
Bhavnagar
Contact - 9327535252
Barton Library Video Tour
Day Special - ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે (International Museum Day)
Day Special - ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે (International Museum Day)