Address:
Hanuman Tekro, Hanuman Hill, Kheda, India
Khedia Hanuman Temple | ખેડિયા |Spontaneous Khediya Hanumanji Temple Kheda| whatsapp status only
ખેટકપુરી નગરી આજે ખેડા થી ઓળખાય ખેડા શહેર તરીકે જાણીતું ખેડા શહેર પ્રાચીન સમયમાં ખેટકપુર તરીકે જાણીતું હતું વૈત્રવતી નદી કિનારે આવેલી આ ખેટક પુરી નગરી હનુમાન ના પૌત્ર મયુરધ્વજ રાજાએ વસાવેલી છે તેવું લોકોક્તિ દ્વારા જાણી શકાયું છે આ મંદિર નો ઇતિહાસ એવો છે કે હાલ જ્યાં શ્રી ખેડિયા હનુમાન ની મુર્તિ આવેલી છે તે જગ્યાએ વષૉ પહેલા જંગલ વિસ્તાર હતો . . મયુર ધ્વજ રાજા પોતાની આ નગરી ની મુલાકાત ઘોડો પર સવારી કરી ને કરતાં હતાં હાલ જ્યાં હનુમાનદાદા ની મુર્તિ છે ત્યાં પથ્થર ની શીલા હતી મયુરધ્વજ રાજા પોતાની નગરી ની મુલાકાત ઘોડો પર સવારી કરતા ત્યારે ઘોડો આ શીલા ની આગળ જઈ ન શકતો આમ વારંવાર બનવા લાગ્યું એક દિવસ મયુર ધ્વજ રાજા ને હનુમાન નું સ્વપ્ન આવ્યું અને આ શીલા નું ખોદકામ કરાવ્યું અને ત્યાંથી સ્વયંભૂ એવા શ્રી હનુમાનજીની મુર્તિ પ્રગટ થઈ ત્યારબાદ મયુર ધ્વજ રાજા એ શ્રી ખેડિયા હનુમાનજી ની સ્થાપના કરી હોય તેમ લોકોક્તિ દ્વારા જાણી શકાય છે આશરે સંવત ૭૧૩ના સૌકામાં એટલે કે ૧૩૪૭ વર્ષો પહેલા મંદિર ની સ્થાપના થઇ હોય તેમ મનાય છે શ્રી ખેડિયા હનુમાનજીની મુર્તિ ની આજુબાજુ ની પરિકર માં ગોઠવાય નૂવશી વાનરોની શિલ્પ નીરખવા લાયક છે શ્રી ખેડિયા હનુમાનજી ની આદિકાળથી તપોધન બ્રાહ્મણો દ્વારા વંશ પરંપરાગત પૂજા થઈ રહેલી છે શ્રી ખેડિયા હનુમાનજી મંદિર ગામમાં ઊંચામાં ઊંચી જગ્યાએ આવેલી છે જેની બાજુમાં વૈત્રવતી નદીની ઉગમણી હેર નીકળે છે ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળે . આ રીતે પણ મંદીરની ઘણી વિશેષતાઓ છે . વર્ષ દરમિયાન ઘણા ભાવિક ભક્તો હનુમાનજી દાદાના દર્શન આવે છે અને તેમની શ્રદ્ધા અને ભાવના અતૂટ છે શ્રી ખેડીયા હનુમાનજીનું મંદિર વર્ષ દરમિયાન ચૈત્ર સુદ પૂનમ . . . . હનુમાન જયંતી . . . શ્રાવણ માસમાં ફૂલ મંડળી . . આસો માસમાં . . ધનતેરસ . . . . . કાળીચૌદશ . . . . . બેસતુ વર્ષ ધામધૂમથી ઉજવાય છે શ્રી ખેડિયા હનુમાન દાદા સૌનું મનોકામના પૂર્ણ કરે . .
Photography Soham Sharma
Videography Soham Sharma
Dhruvil sharma
Contact n. 8866399764
Thanks for watching videos ❤️❤️????????
Best Attractions and Places to See in Kheda, India
Kheda Travel Guide. MUST WATCH. Top things you have to do in Kheda. We have sorted Tourist Attractions in Kheda for You. Discover Kheda as per the Traveler Resources given by our Travel Specialists. You will not miss any fun thing to do in Kheda.
This Video has covered Best Attractions and Things to do in Kheda.
Don't forget to Subscribe our channel to view more travel videos. Click on Bell ICON to get the notification of updates Immediately.
List of Best Things to do in Kheda, India
Ranchhodrai Dakor Temple
Vadtal
Shree Somath Temple
Utkanteshwar Mahadev Temple
Ramji Mandir
Roza Rozi Maqbara
Khedia Hanuman Temple
Shree Santram Samadhi Sthan
Pariej Lake
Shree Swaminarayan Mandir Kalupur
Aarti of Mother Of India At Khediya Hanuman Temple at Kheda
Khediya Hanumanji Aarti Kheda
Kheda Bala Ke Darbar - Rajasthani Salasar Balaji Special New Hanuman Bhajan Of 2012 By Sanju Sharma
Please Like The Videos And Share Them.
Subscribe US:
Like US:
Album: Kheda Bala Ji Ka Darbar
Song Title: Kheda Bala Ke Darbar
Singer: Sanju Sharma,Surender Sharma Koshik
Music Director: Manoj Arya
Lyricist: Arjun Choudhary,Surender Koshik
Lable: Arjun Cassettes
Annakut Darshan at BAPS swaminarayan mandir Kapadwanj 2019
Sanjaykumar prajapati
World Commons week 2019 Sarnal
Village Sarnal kheda (Gujarat) india
Kheda Village Kheda High quality and size
रणजीत हनुमान मंदिर इंदौर : Ranjeet Hanuman Mandir Indore
इंदौर शहर का रणजीत हनुमान मंदिर आस्था का ऐसा केन्द्र है, जहां श्रद्धालुओं की हर मनोकामना पूर्ण होती है।
Visit our Website :
Like us on Facebook :
Follow us on Twitter :
Follow us on Instagram :
Khadiya Bala Hanuman ji aarti ankut
Shrangar -Aarati Darshan Monday, Nov..12, 2018 Shree Swaminarayan Temple- Vadtal Dham
Shrangar -Aarati Darshan
Monday, Nov..12, 2018
Shree Swaminarayan Temple- Vadtal Dham
[HD] Pata Nahi Rabb Kehdeyan Rangan Ch Raazi with Lyrics
Ohdeyan Rangan nu ohio Jane, Pata Nahi Rabb Kehdeyan Rangan Ch Raazi...
Kamnath mahadev rathu gaam
Anil halavdiya
तुलसीदास ने कहा था - ऐसे लोग कभी अमीर नहीं बन सकते! जानिए वो कौन सी बातें हैं!
तुलसीदास ने कहा था - ऐसे लोग कभी अमीर नहीं बन सकते! जानिए वो कौन सी बातें हैं! tulsidas ke anusar ye log amir nahi ban sakte
amir kaise bane,
Latest Bhajans | New Songs - Ram Kehria Wela Japna | Pammi Thakur | Jai Bala Music
Song - Ram Kehria Wela Japna, New Bhajans 2015
Singer - Pammi Thakur
Album - Satguru Main Teri Patang
Music - Raju Bagga
Video Naresh Garg
Label - Jai Bala Music Company
=====================
Digital Powered By: Tellytune
Fb.com/Tellytunesdigitalent
To Become a Youtube Partner or Get a Youtube Partnership click here:-
Dada Ho Dada Khera Ji Maharaj By Kuldeep Kaushik
Subscribe For New Songs Videos
Label-JHC Company
Writer & Singer- Kuldeep Kaushik
Album-Dada Khera Ki Mahima
Vaishno Dham Chale Hanuman By Kumar Vishu I VAISHNO DHAM CHALE HANUMAN
Subscribe our channel for more videos:
Bhajan: Ik Din Peepal Chhaya Neeche Hanumat Baithe Mauj MeinAlbum Name: Premanjali Pushpanjali
Album: Vaishno Dham Chale Hanuman
Singer: Kumar Vishu
Composer: Dinesh Kumar
Lyrics: Raj Malhotra
Music Label: T-Series
If You like the video don't forget to share with others & also share your views.
Subscribe:
Bhakti Sagar:
For Spiritual Voice Alerts, Airtel subscribers Dial 589991 (toll free)
To set popular Bhakti Dhun as your HelloTune, Airtel subscribers Dial 57878881
Daati Ke Darbar Kanjakan Khel Diya [Full Song] Maa Ka Jaagran- Vol.2
Kankaria Lake and Park Ahmedabad Gujarat
Shown in this video is the Kankaria Lake, a popular lake in Ahmedabad, Gujarat state of India. For more information on this video click -