Somnath Temple | Bilimora | By Jaymin Patel
The Somnath Mahadev (Bilimora) temple is situated near Bilimora Nagar Palika, Navsari. It is dedicated to Lord Shiva. Shree Somnath Mandir Trust manages the Somnath Manahdev temple.
It is located in Bilimora 1.3km far from Bilimora railway station. More than 30lac People may visit in Shravan Mela. The huge amount of crowd arrives in holy month Shravan. There is also a children park hence children can play games there.
Follow Jaymin Patel's journey:
INSTAGRAM:
FACEBOOK:
Join our Global unity:
Facebook:
INSTAGRAM:
YOUTUBE:
This is the only official version of the video.Uploading this video on other YouTube channels or Facebook pages without prior permission is strictly prohibited.
(Link sharing and/or Embedding to websites is allowed)
FOR FILM MAKING IN INQUIRY:
EMAIL:dreamerstrip4u@gmail.com
CONTACT:+91 9099931396
#Somnath #Temple #bilimora
Somnath temple Bilimora
શ્રી સોમનાથ મહાદેવનું મંદિર બીલીમોરા ના દેશરા માં આવેલું છે
શ્રી સોમનાથ મહાદેવ મંદિર નું શિવલિંગ સ્વયંમભૂ છે. આ મૂર્તિ આપો આપ પ્રગટ થઇ છે એવું લોકોનું માનવું છે ?
ગણદેવીના દેસાઈજી કુટુંબ ના વડાને મહાદેવે સ્વપ્ન આપ્યું હતું તે સ્વપ્ન થી પ્રેરણા લઈને તેમણે આ સ્થળે શિવ મંદિર બંધાવ્યું
વધુ માહિતી માટે વિડિઓ જોવા નિનંતી.
આ વિડિઓ એક કાલ્પનિક હોઈ શકે છે ? આમાં દર્સાવેલ ચિત્રો ,તથા વિડિઓ લોકો દ્વારા લેવામાં આવેલ છે ?
અને વાર્તા સ્ટોરી શ્રી સોમનાથ મંદિર માં આપેલી માહિતી પ્રમાણે હોઈ શકે છે ?
Shri somnath temple Bilimora Desra Gandevi na Desai Kutumb shri Gokaldas Itwala Ramiben harilal aamaliya hall Lilavatiben mohanlal shah hall Bilimora nagarpalika shri shivjibahi patel shri Ajit bhai Itwala somnath trust sravan no melo shivratri navratri utsav ADV News ADV Chanel
SOMNATH TEMPLE BILIMORA GANDEVT NAVSARI ...Valsad Gujarat. India; kmnews
SOMNATH TEMPLE BILIMORA GANDEVI NAVSARI ...Valsad Gujaratt, India; kmnews
Somnath temple bilimora navsari gujarat -mitu raja
Somnath temple bilimora .Navsari . Gujarat.
Follow me facebook
Follow me instagram
Monkey ???? in Somnath temple, Bilimora.
Somnath Temple Bilimora
Sunday Evening Aarti.
somnath mahadev mandir bilimora
Mela no ak sundar najaro
Bilimora is a small city with lot of temple || બીલીમોરા શહેર ક્લીન અને ગ્રીન સીટી || 2K19
Bilimora
Bilimora is a city situated on the banks of the river Ambika, in Gandevi taluka and Navsari district of Gujarat state in India. The city comes under the purview of the Surat Metropolitan Region. The city is roughly 70 kilometres (43 mi) south of the city of Surat and is the southernmost point of the Surat Metropolitan Region and the Metropolis of Surat. It is also one the larger cities in the area. It is linked to Surat by SH 6 and SH88.[clarification needed]
In the late 18th century, the Baroda Stateestablished a naval station at Bilimora, a port about 40 miles (64 km) south of Surat, known as Bunder Bilimora Suba Armor. A fleet of 50 vessels was stationed here, mostly sailboats, cargo vessels for trading and military vessels to secure the sea from the Portuguese, the Dutch and the French.[1]
Billimora is a small city with lot of temples,
#bilimoracity
#bilimoracityvideo
#bilimoracityvideo2019
#bilimoracityvideonews
Somnath Temple Fair 2013 In Bilimora.
Somnath Temple,Bilimora,Gujarat,India.
somnath???? temple???? bilimora???? ???? 2018 New video ????
Super
Somnath Temple Fair 2013 In Bilimora Part 2
Somnath Temple,Bilimora,Gujarat,India.
Bilimora Somnath Mandir(बिलिमोरा सोमनाथ मंदिर) Full HD 2018
Bilimora Somnath Mandir(बिलिमोरा सोमनाथ मंदिर) Full HD 2018
follow Us :
Rudrax Shivling Darshan (Somnath Temple Bilimora)
Limca book of world record holding rudrax shivling Darshan from Somnath temple Bilimora
Somnath Temple Mela bilimora 2018.mitu raja
Somnath temple bilimora.navsari.Gujarat
Follow me facebook
Follow me instagram
Somnath Temple Bilimora || beautiful Place in Bilimora || સોમનાથ મહાદેવ મંદિર બીલીમોરા શહેર
હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બીલીમોરાનું સોમનાથ મંદિર
સોમનાથ મહાદેવ મંદિર આ સોમનાથ મંદિરનું સ્થાપત્ય 12મી સદીમાં સોલંકી યુગમાં થયું હતું
બીલીમોરા: ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ ગણાય છે.તેઓ લિંગરૂપે પૂજાય છે.દક્ષિણ ગુજરાતમાં બીલીમોરામાં આવેલ સોમનાથ મહાદેવ સ્વયંભુ આપમેળે પ્રગટ થયા છે.ભક્તોની આસ્થાનું કેન્દ્રસમા આ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણમાસમા ભક્તોની ઘોડાપુર ઉમટે છે.શ્રાવણ મહિનામા લાખો લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. બીલીમોરા દેસરામાં આવેલ દક્ષિણ ગુજરાતનું પ્રસિધ્ધ યાત્રાધામ એટલે સોમનાથ મહાદેવ મંદિર આ સોમનાથ મંદિરનું સ્થાપત્ય સોલંકી યુગ (11-12મી સદી)નું મનાય છે.તેની સાથે એક દંતકથા જોડાયેલી છે. સોમનાથ મહાદેવ મંદિર બીલીમોરાનું શીવલીંગ સ્વયંભુ છે.
આપોઆપ આંચળમાંથી દૂધની ધારા
આ લીંગસ્વરૂપ ભગવાન શંકરની આપોઆપ ક્યારે પ્રગટ થઇ તેનો કડીબધ્ધ ઇતિહાસ પ્રાપ્ત નથી.હાલમાં મંદિર જે સ્થળે આવેલું છે તે વિસ્તાર દેસરા તરીકે ઓળખાય છે.સદિઓ પૂર્વે આ સ્થાનની આસપાસ ઝાડી હતી.દેસરા ગામની છુટીછવાઇ વસ્તીમાં રાજપૂત લોકો પણ રહેતા રાજપૂતો પોતાના ઢોર ચરાવવા આ તરફ લઇ આવતા હતા જેમાં ઢોરના ટોળામાંથી એક ગાય દરરોજ સવારે ઝાડીમાં દાખલ થતી અને એક નક્કી જગ્યાએ આપોઆપ આંચળમાંથી દૂધની ધારા છોડપી હતી.
રજપૂતબાઇ રોજબરોજ પૂજા અર્ચના કરવા લાગી
આ ઘટનાની જાણ ગોવાળે રજપૂતબાઇને કરી રજપૂતબાઇ જીજ્ઞાસા વશ એક દિવસએ ગાયની પાછળ છાનીમાની ઝાડીમાં ગઇ જે જગ્યાએ દૂધની ધારા છૂટતી હતી.તે જગ્યા સાફ કરી તો ત્યાં શીવલીંગ જણાયું. ત્યારબાદ એ શીવલીંગની રજપૂતબાઇ રોજબરોજ પૂજા અર્ચના કરવા લાગી દરરોજ પોતાની પત્નીને ઝાડીમાં જતી જોઇ તેના પતીને વહેમ ઉપજ્યો એક દિવસ તલવાર લઇ પત્નીની પાછળ પાછળ તે પણ ઝાડીમાં શીવલીંગવાળા સ્થળે ગયો હતો.
શીવલીંગના ફડચા બંધ થઇ ગયા
શીવપૂજા કરતી પોતાની પત્નીને જોઇ તેની તલવાર સ્થીર થઇ ગઇ નીત્ય પૂજા કરી ધ્યાનમાં બેઠેલી રજપૂતબાઇ જડે ધ્યાન પૂરૂ થયા બાદ પાછળ તલવાર સાથે તેના પતિને જોતા તે ભયભીત થઇ ગઇ અને હે શંકર ભગવાન મને બચાવો એમ કહી શીવલીંગને વળગી પડી ત્યાં તો ચમત્કાર થયો શીવલીંગ આપોઆપ જમીનમાંથી બહાર આવ્યું તેના વચ્ચેથી બે ફાડચા થયા બાઇ બીકને મારી આ ફડચા વચ્ચે બેસી ગઇ શીવલીંગના ફડચા બંધ થઇ ગયા કહેવાય છે કે બાઇના થોડા વાળ ફાડચામાં સાધા વચ્ચે રહી ગયા હતા.ઘણા સમય સુધી આ તીરાડ જોઇ શકાતી હતી.આ રીતે આ શીવલીંગમાં સ્વયંભુ કહેવાય છે. રજપૂતે ગામમાં બધાને વાત કરી બાદમાં બધા શ્રધ્ધાથી..શીવલીંગની પૂજા કરવા લાગ્યા હતા.
1600 વર્ષ અગાઉ સોલંકી યુગમાં સ્વયંભુ પ્રગટ
બીલીમોરા નજીકના ગણદેવી ગામમાં દેસાઇજીનું કુટુંબ રહેતું હતુ.અસલ રીવાજ મુજબ કોઇ સેવાના બદલામાં આ દેસાઇજી કુટુંબને રાજ તરફથી દેસાઇગીરી ઇનામમાં મળી હતી.આ દેસાઇની કુટુંબના વડાને મહાદેવએ સ્વપ્ન આપ્યુ તે સ્વપ્ન ઉપરથી પ્રેરણા લઇ દેસાઇજી કુટુંબે આ શીવલીંગના સ્થળે શિવમંદિરે બંધાયેલુ એમ કહેવાય છે.સમય જતા શીવ મંદિરે જુનુ થતા 1925માં એનો જીર્ણોધ્ધાર કરવામાં આવેલો બીલીમોરાના હાલના સુપ્રસિધ્ધ તીર્થધામ સમા સોમનાથ મહાદેવ મંદિરનું મુળ ઉદભવસ્થાન તે આજ સ્થળ છે.એવી લોક કથા છે. 1600 વર્ષ અગાઉ સોલંકી યુગમાં સ્વયંભુ પ્રગટ થયેલા આ પૌરાણીક શિવલીંગનું પવિત્ર શ્રાવણ માસમાં પૂજા કરવાનું અનેરું મહત્વ છે.
Somnath Mandir Bilimora
Somnath Temple Bilimora
Hanumanji in Somnath Temple Bilimora
Devotee ape pays homage to LORD SHIVA
Somnath Mahadev temple Bilimora.
Somnath darshan
Gheraiya dance competition held at Somnath Mahadev Temple in Bilimora - Zee 24 Kalak
Gheraiya dance competition held at Somnath Mahadev Temple in Bilimora
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
Like us on Facebook
Follow us on Twitter
You can also visit us at: